‘જવાનો સમય થઈ ગયો છે’ : નિવૃતિની અફવાના મામલે Amitabh Bachchanનો KBC માં ખુલાસો
Mumbai તા.28 ફેબ્રુઆરીનાં પ્રારંભમાં Amitabh Bachchanએ એક ગુપ્ત પોસ્ટ કરી હતી. ‘જવાનો સમય થઈ ગયો છે’ આ પોસ્ટે અનેક અફવાઓ પેદા કરી હતી કે Amitabh Bachchan નિવૃતી લઈ રહ્યા છે. હવે આ મામલે તેમણે ‘કૌન બનેગા કરોડપતિ’ના લેટેસ્ટ એપિસોડમાં ખુલાસો કર્યો છે. કેબીસીનાં લેટેસ્ટ પ્રોમોમાં સ્પર્ધક Amitabh Bachchanને તેની સાથે ડાન્સ કરવાનું કહે છે. જેનો […]