બોલીવુડ અભિનેત્રી Sangeeta Bijlani ૬૪ વર્ષે પણ ગજબની સુંદર લાગે છે
મોડલિંગના દિવસો દરમિયાન જ બોલીવુડમાં ભાઈજાનના નામથી ઓળખાતા સલમાન ખાનને પ્રેમ કરી બેઠી હતી Mumbai, તા.૨૫ બોલીવુડમાં એક સમયે આ અભિનેત્રીનો સિક્કો ચાલતો હતો. તેની સુંદરતા પાછળ લોકો પાગલ હતા. તે જમાનામાં તે એક ડ્રીમ ગર્લ, એક મોડલ પણ હતી. આજે ૬૪ વર્ષે પણ આ અભિનેત્રી એટલી જ સુંદર અને યુવા દેખાય છે. સુંદરતા એવી […]