Vadodaraમાં Board Exam સમયે વીજળી ગુલ થઈ

ખોદકામના કારણે કેબલ કપાતા બોર્ડની પરીક્ષા સમયે વીજળી ગુલ થઈ Vadodara,તા.27 Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Boardની ધો.10 અને ધો.12ની Examનો આજથી પ્રારંભ થયો છે અને પહેલા જ દિવસે વડોદરાના ગોરવા વિસ્તારમાં આવેલી સ્કૂલમાં અડધો કલાક સુધી વીજળી ગુલ થયા વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થયા હતા. મળતી વિગતો પ્રમાણે આજે સવારની પાળીમાં ધો.10ના વિદ્યાર્થીઓ ગોરવા […]

Jamnagar જિલ્લામાં ધોરણ 10 માં 14953 વિદ્યાર્થીઓએ Exam આપી : 282 ગેરહાજર

Jamnagar,તા.27  Jamnagar તા.ધો.10 અને 12 ની Gujarat માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ Board દ્વારા લેવાતી પરીક્ષાનો આજથી Jamnagar જિલ્લામાં શાંતિપૂર્ણ પ્રારંભ થયો છે. ધો. 10 ના વિદ્યાર્થીઓએ પ્રથમ દિવસે Gujarati Subject ની Exam આપી હતી. Jamnagar શહેરના વિકાસગૃહ માર્ગ પર આવેલ ગુ.સા. મહેતા હાઈસ્કૂલ ખાતે નવનિયુકત જિલ્લા સમાહર્તા કેતન ઠકકર અને જિલ્લા શિક્ષણાધિકારી વિપુલ મહેતા […]

ધોરણ ૧૦ અને ૧૨ના Board Exam ના ફોર્મ ભરવાની તારીખ એક સપ્તાહ સુધી લંબાવવામાં આવી

Gandhinagar,તા.૨ ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષા આગામી ફેબ્રુઆરી માસના અંતિમ સપ્તાહમાં લેવાવાની છે. આ બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની પ્રક્રિયા હાલ ચાલી રહી છે જોકે બોર્ડ દ્વારા ફોર્મ ભરવાની આ તારીખ વધુ એક સપ્તાહ જેટલી લંબાવવામાં આવી છે. આ ઉપરાંત જો ફોર્મ ભરવાની બોર્ડ દ્વારા નિયત કરેલી તારીખ કોઈ કારણોસર ચૂકી જવાય તો લેઈટ […]

ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું Time Table જાહેર કરવામાં આવ્યુ

આ પરીક્ષાનો અભ્યાસક્રમ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર મૂકવામાં આવ્યો છે Ahmedabad,તા.૧૫ હાલ ધોરણ ૧૦ અને ૧૨ની બોર્ડની પરીક્ષાનું ટાઈમ ટેબલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ વર્ગ-૧૦ (SSC), સંસ્કૃત પ્રથમ અને વર્ગ-૧૨ (HSC) વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહ, ઉચ્ચ ઉત્તર બંયાદી પ્રવાહ, વ્યવસાયિક પ્રવાહ, સંસ્કૃત માધ્યમના વિદ્યાર્થીઓની પરીક્ષા આગામી […]