Mumbai માં ભારે વરસાદ વચ્ચે ખુલ્લી ગટરમાં પડી જતાં મહિલાનું મોત, પતિએ કરી ન્યાયની માગ

Mumbai,તા,26 મુંબઈમાં બુધવાર (25 સપ્ટેમ્બર) ની સાંજે અચાનક શરૂ થયેલા ભારે વરસાદે તબાહી મચાવી હતી. ઘણી જગ્યાએ પાણી ભરાઈ ગયાં હતાં અને વાહન-વ્યવહાર ખોરવાઈ ગયું હતું. બીજી બાજું બીએમસીની બેદરકારીના કારણે અંધેરી વિસ્તારમાં ગટરમાં પડવાથી એક મહિલાનું મોત નિપજ્યું છે. મૃતક મહિલાના પતિ બીએમસીની સામે ફરિયાદ કરવા એમઆઈડીસી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતાં. અંધેરીમાં ગટરમાં પડીને […]

Mumbai ભારે વરસાદથી થયું જળમગ્ન, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું,

વેસ્ટર્ન એક્સપ્રેસ વે પર સવારથી જ ભારે ટ્રાફિક જામ, રસ્તાઓ બેટમાં ફેરવાયા, જનજીવન ખોરવાયું, Mumbai તા.25 દેશમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મહારાષ્ટ્ર પણ તેમાંથી બાકાત નથી. રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે. ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. તેમજ રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતા વાહનવ્યવહાર ખોરવાઈ ગયો […]