Russian media ને બેન કર્યું મેટાએ, ‘વિદેશી દખલગિરી’નું નામ આપી આ પગલું ભર્યું
Russian,તા.18 મેટા કંપની દ્વારા રશિયાની મીડિયાને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ અને થ્રેડ્સ પરથી બેન કરવામાં આવી છે. આ મીડિયા કંપનીઓ સોશિયલ મીડિયાનો ઉપયોગ ગુપ્ત રીતે લોકોને ઇન્ફ્લુએન્સ કરવા માટે કરવામાં આવી રહ્યો હતો. દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની દ્વારા રશિયન મીડિયાને બેન કરવામાં આવ્યું હોવાથી હાઉસ ઓફ રશિયન ફેડરેશન ક્રેમ્લિન દ્વારા એની ટિકા કરવામાં આવી […]