Blinkit નો ખર્ચ વધ્યો : ઝોમેટોનો નફો 57.2 ટકા ઘટ્યો
Mumbai,તા.21 ફૂડ-ટેક કંપની ઝોમેટોએ જણાવ્યું હતું કે ડિસેમ્બર ક્વાર્ટરમાં તેનો નફો 57.2 ટકા ઘટીને 59 કરોડ થયો છે. બ્લિંકિટ જેવાં વાણિજ્ય ઈ કોમર્સ પ્લેટફોર્મના વિસ્તરણ માટે વધુ સ્ટોર્સ ખોલવામાં આવ્યાં હતાં. તેનાં કારણે નફા પર દબાણ જોવા મળ્યું છે. ગયાં વર્ષનાં સમાન ક્વાર્ટરમાં કંપનીનો નફો 138 કરોડ રૂપિયા હતો. શેરધારકોને લખેલાં પત્રમાં ઝોમેટોએ જણાવ્યું હતું […]