અંધશ્રદ્ધા,કાળા જાદુ કરતા પાખંડીઓ સામે Gujarat governmentની લાલ આંખ, ચોમાસુ સત્રમાં લાવશે વિધેયક
Gujarat,તા.20 ગુજરાત વિધાનસભાના 21મી ઓગસ્ટથી શરૂ થતાં ત્રણ દિવસના ચોમાસુ સત્રમાં સરકારે ચાર વિધેય લાવવાનું નક્કી કર્યું છે. જેમાંથી એક વિધેયક અંધશ્રદ્ધા અને કાળા જાદુ વિરોધી પગલાં સૂચવતું છે અને બીજું દારૂ કે કેફી પદાર્થોમાં જપ્ત કરાયેલા વાહનોનો તત્કાલ નિકાલ કરવાનું છે. આ ઉપરાંત બીજા બે વિધેયક કેન્દ્રીય કાયદા સુધારાને આનુષાંગિક છે. ગુજરાતમાં અજ્ઞાનતાના કારણે […]