મોડર્ન માનુનીઓનો ડ્રેસ મંત્ર ‘Black is beautiful’
સદીઓથી કાળો રંગ અપશુકનની નિશાની ગણાય છે. શુભ પ્રસંગે લોકો કાળા રંગના વસ્ત્રો ખરીદવાથી દૂર રહે છે. પરીકથાઓના જમાનાથી શુભ્ર રંગને પવિત્ર માનવામાં આવે છે. જ્યારે કાળા રંગને વેમ્પના વસ્ત્રો સાથે સાંકળવામાં આવે છે. પરંતુ એકવીસમી સદીમાં કાળો રંગ ફેશનજગતનો માનીતો રંગ બની ગયો છે. તેમજ માનુનીઓ કાળા રંગ પ્રત્યે વધુ આકર્ષાઈ છે. આ રંગના […]