Black coffee or green tea,ડ્રિંક વધારે ફાયદાકારક
ગ્રીન ટીને હેલ્ધી અને ડિટોક્સિફાઇંગ ડ્રિંક માનવામાં આવે છે, જે એન્ટીઑકિસડન્ટ અને આવશ્યક પોષક તત્ત્વોથી ભરપૂર છે. – ગ્રીન ટીમાં રહેલા કેટેચિન મેટાબોલિઝમને વેગ આપે છે, જેના કારણે ફેટ ઝડપથી બર્ન થાય છે. તે શરીરમાં ચરબી ઘટાડીને વજન ઘટાડવામાં મદદ કરે છે. – ગ્રીન ટીમાં એન્ટીઑકિસડન્ટ હોય છે, જે હૃદયના સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. આ […]