Vadodara ની પરિણીતા પર દુસ્કર્મ ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે દબોચી લીધો

Vadodara,તા.01 નંદેસરી વિસ્તારની પરિણીતા પર બળાત્કાર ગુજારનાર ભાજપના કાર્યકરને પોલીસે મધરાતે પંચમહાલ જિલ્લામાંથી ઝડપી પાડ્યો છે. વડોદરા નજીક અનગઢ ગામે રહેતા અને વડોદરા જિલ્લાના ધારાસભ્યો તેમજ સંસદ સભ્ય સહિતના આગેવાનો સાથે ફોટા પાડી સોશિયલ મીડિયા ઉપર વાયરલ કરતા આકાશ ગોહિલ નામના ભાજપના કાર્યકર સહાય નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારના ગામમાં રહેતી પરિણીતાએ ઘરમાં ઘૂસી બળાત્કાર ગુજાર્યો […]

‘અમારી પાસે 5-5 ધારાસભ્યો..’, ઘરમાં ઘૂસી દુષ્કર્મ કરનારા BJP worker નો ઓડિયો વાયરલ

Vadodara,તા,25 નંદેસરી પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતી પરિણીતાના ઘરમાં ધૂસી દુષ્કર્મ ગુજારનાર અનગઢના  ભાજપના કાર્યકર આકાશ ગોહિલને શોધવા માટે નંદેસરીના પીઆઇ એ બે ટીમો બનાવી છે. તો બીજીબાજુ આરોપીની એક કથિત ઓડિયો ક્લિપ વાયરલ થતાં ભાજપના વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. મહિલાને મોબાઇલ પર ચેટ કરી ઘરમાં કોઇ છે કે કેમ તે જાણી લઇ રાતે દુષ્કર્મ […]

‘કોઈને કહીશ તો જાનથી મારી નાખીશ’, મહેસાણા બાદ Vadodara BJP ના કાર્યકર સામે દુષ્કર્મની ફરિયાદ

Vadodara,તા,23 વડોદરાના નંદેસરી પોલીસ સ્ટેશનમાં ભાજપના કાર્યકર વિરૂદ્ધ પરણિતા ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ નોંધવામાં આવતાં ભાજપમાં હડકંપ મચી ગયો છે. પીડિત મહિલાનો આરોપ છે કે આરોપીએ તેને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. ભાજપનો આ કાર્યકર્તા ચૂંટણી દરમિયાન ભાજપના આગેવાનો સાથે સક્રિય હોવાની પણ માહિતી પ્રાપ્ત થઇ છે. નંદેસરી પોલીસ મથકમાં પરણિતાએ નોંધાવેલી […]

BJP માટે કાર્યકર્તાનું સમર્પણ નહીં ‘અંગત વફાદાર’ અધિકારી મહત્ત્વના, ભાજપના રાજમાં કોંગ્રેસ કુળના મંત્રીઓનો પાવર

Gujarat,તા.05  કૈલાશનાથનને પુડ્ડુચેરીના ગવર્નર બનાવવામાં આવ્યા તેની સાથે જ અનેક તર્ક-વિતર્કો અને ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે. ખાસ કરીને અધિકારીઓની કામગીરી અને તેમની વફાદારીની ચર્ચા ચાલી છે. રાજકીય સૂત્રોમાં ગણગણાટ છે કે, ભાજપમાં ઘણા સમયથી નેતાઓ, કાર્યકર્તાઓ ભુલાયા છે અને અધિકારીઓ ગુડબુકમાં આવતા જાય છે. કૈલાશનાથનને પણ તેમની અંગત વફાદારી વધારે કામ આવી ગઈ. તેમને […]