BJPની ટિકિટ આપવાનું વચન આપી લાખોની છેતરપિંડી, કેન્દ્રીય મંત્રીના ભાઈ-બહેન અને ભત્રીજા વિરુદ્ધ FIR
Bangalore,તા. ૧૮ કેન્દ્રીય મંત્રી પ્રહ્લાદ જોશીના પરિવારના ત્રણ સભ્યો વિરુદ્ધ બેંગલુરૂમાં છેતરપિંડીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના ભાઈ ગોપાલ જોશી પર એક મહિલાએ લોકસભા ચૂંટણીમાં ભાજપની ટિકિટ આપવાનું વચન આપી છેતરપિંડી કરવાનો આરોપ લગાવ્યો છે. બેંગલુરૂમાં બસવેશ્વરનગર પોલીસે ગોપાલ જોશી, તેમના બહેન વિજયલક્ષ્મી જોશી અને પુત્ર અજય જોશી વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. ફરિયાદીની […]