Rahulના વારંવાર વિયેટનામ પ્રવાસ સામે ભાજપે ઉઠાવ્યા સવાલો
New Delhi,તા.18 કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીના વિયેતનામ પ્રવાસ પર ભાજપે સવાલો ઉઠાવ્યા છે. પાર્ટીનું કહેવું છે કે રાહુલ તેમના સંસદીય ક્ષેત્ર રાયબરેલી કરતાં વિયેતનામમાં વધુ સમય કેમ વિતાવી રહ્યા છે. પાર્ટીએ કહ્યું કે, કોંગ્રેસના નેતાએ દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશ પ્રત્યેના તેમના અસાધારણ લગાવ અંગે સ્પષ્ટતા કરવી જોઈએ. ભાજપના વરિષ્ઠ નેતા અને […]