૨૦ દિવસમાં ચંપાઈ સોરેન સાથે છેંતરપીડી,BJP Poster માંથી ગાયબ
Ranchi,તા.૨૦ ભાજપ દ્વારા પરિવર્તન યાત્રાને લઈને જાહેર કરાયેલા પોસ્ટરમાં ઝારખંડના બાબુ લાલ મરાંડી, અમર કુમાર બૌરી અને અર્જુન મુંડાને સ્થાન આપવામાં આવ્યું છે. પોસ્ટરમાંથી ચંપાઈ સોરેન ગાયબ છે. ભાજપ હેમંત સોરેનને સત્તા પરથી હટાવવા માટે પરિવર્તન યાત્રા કાઢી રહી છે. ૨૦ દિવસ પહેલા ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થયેલા ઝારખંડના પૂર્વ મુખ્યમંત્રી ચંપાઈ સોરેન સાથે રમત […]