ધુળેટીએ મુસ્લીમો ઘરમાં જ રહે: BJP ધારાસભ્યનું વિધાન
Patna તા.11 ધુળેટીના દિવસે મુસ્લીમોને ઘરમાં જ રહેવાની ઉતરપ્રદેશના સંભલના પોલીસ અધિકારીની સલાહને મુખ્યમંત્રી યોગી આદીત્યનાથે પણ સમર્થન આપ્યા બાદ હવે બિહારમાં પણ ભાજપના ધારાસભ્ય હરિભૂષણ ઠાકુરે સમાન ચેતવણી ઉચ્ચારતા જબરો વિવાદ સર્જાયો છે. હિન્દુઓનો રંગોત્સવ-ધુળેટીનો તહેવાર તથા રમજાનમાં મુસ્લીમોની જુમ્માની નમાજનો દિવસ એક જ હોવાથી તનાવની સ્થિતિ સર્જાવાની ભીતિથી સરકાર-તંત્ર એલર્ટ છે જ ત્યારે […]