BJP leader ની ગોળી મારી હત્યા કરાતા હડકંપ, પટણામાં બદમાશોએ ઘરની સામે જ જીવ લીધો
Bihar Patna,તા.14 બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી. રાતે 10 વાગ્યાની આજુબાજુ બની હતી ઘટના પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી […]