DK Shivakumar કોંગ્રેસના ‘એકનાથ શિંદે’ બની શકે, BJP leader

Karnataka,તા.01 કર્ણાટક ભાજપ નેતાએ એક ભડકાઉ નિવેદન આપતાં રાજકીય માહોલ ગરમાયો છે. જેમાં મુખ્યમંત્રી ડી.કે. શિવકુમાર અને મહારાષ્ટ્રના એકનાથ શિંદેની વચ્ચેની સમાનતા જણાવી હતી. વિપક્ષ નેતા આર. અશોકે કહ્યું કે, ‘કોંગ્રેસમાં અનેક લોકો છે, જે એકનાથ શિંદે જેવા છે, ડી.કે શિવકુમાર તેમાથી એક હોય શકે છે. કોંગ્રેસના દિગ્ગજ નેતા પાર્ટીની અંદર વિભાજન કરવાના પ્રયાસ કરી […]

Kheda માં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતાને સસ્પેન્ડ કરાયા

Kheda, તા.૧૩ ગુજરાતમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા અવારનવાર રાજ્યમાંથી નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે.ત્યારે ખેડામાં દારુની હેરાફેરી કરતા પકડાયેલા ભાજપના નેતા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ખેડા જિલ્લા યુવા મોરચાના મંત્રી ઈશ્વર પરમાર સહિત ૪ લોકો બીયર સાથે પકડાયા હતા. ડેસરના વરસડા ગામે દારુની હેરાફેરીમાં ધરપકડ થઈ હતી. ભાજપ યુવા મોરચાના મંત્રી પર દારુ […]

મસ્જિદોમાં આવીને એક એકને મારીશું: BJP ના નેતાનું તેજાબી નિવેદન

New Delhi,તા.02 ભાજપના ધારાસભ્ય નિતેશ રાણેએ તાજેતરમાં આપેલા એક નિવેદનના કારણે વિવાદમાં આવ્યા છે. મહારાષ્ટ્રના અહમદનગરમાં એક ભાષણ દરમિયાન તેમણે ખુલ્લેઆમ મુસ્લિમ સમુદાયના લોકોને પકડી પકડીને મારવાની ધમકી આપી હતી. આ નિવેદનને લઈને નીતિશ રાણે સામે પણ કેસ દાખલ કરવામાં આવ્યો છે. તેમના પર ભડકાઉ ભાષણ આપવા અને ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવવામાં આવ્યો […]

BJP leader ની ગોળી મારી હત્યા કરાતા હડકંપ, પટણામાં બદમાશોએ ઘરની સામે જ જીવ લીધો

Bihar Patna,તા.14 બિહારની રાજધાની પટણામાં ભાજપના નેતાની ગોળી મારી હત્યા કરવાનો ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. આ ઘટના પટણા સિટીના આલમગંજ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા બજરંગપુરી વિસ્તારમાં બની હતી. રાતે 10 વાગ્યાની આજુબાજુ બની હતી ઘટના  પોલીસ તપાસમાં જાણકારી મળી કે ભાજપ નેતા અજય શાહને ગત રાતે 10 વાગ્યાની આજુબાજુ તેમના ઘરની નજીકમાં જ ગોળી […]

Yogi Raj માં ધોળા દિવસે ભાજપ નેતાની દીકરીનું અપહરણ, સ્કૂલે જતી વખતે જ બદમાશો ઉપાડી ગયા

 Jaunpur,તા.03  ઉત્તર પ્રદેશના જોનપુરમાંથી એક કાળજું કંપાવનારો મામલો સામે આવ્યો છે. યોગી રાજમાં ધોળા દિવસે એક ભાજપના નેતાની સગીર દીકરીનું બદમાશોએ અપહરણ કરી લીધુ છે. અપહરણના 8 કલાક બાદ બદમાશોએ સગીરને વારાણસીના ચોલાપુર પોલીસ સ્ટેશન વિસ્તારના તરાવં ગામમાં રસ્તા કિનારે ફેંકી દીધી હતી. હાલમાં પોલીસ બદમાશોની તલાશ કરી રહી છે. પ્રાપ્ત માહિતી પ્રમાણે જોનપુરના જલાલપોર […]

BJP ને આંચકો! કદાવર leader Prabhat Jha નું નિધન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાંબા સમયથી બીમાર હતા

Madhya-Pradesh,તા.26 મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની […]

Mukesh Sahani’s father ની હત્યા ,અમેરિકામાં હુમલો તો ડોનાલ્ડ ટ્રમ્પ ઉપર પણ થયો ભાજપ નેતા

Patna,તા.૧૬ બિહારના દરભંગામાં પૂર્વ મંત્રી મુકેશ સહનીના પિતાની હત્યા થઈ ગઈ છે. તેમના પિતા જીતન સહનીનો મૃતદેહ ગામના ઘરમાં જ મળ્યો. મૃતદેહની હાલત જોઈને એવું લાગે છે કે તેમની પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. મુકેશ સહની મુંબઈથી પાછા ફરી રહ્યાં છે અને ગામમાં મોટી સંખ્યામાં ફોર્સ તૈનાત છે અને એસઆઈટીની રચના કરી દેવાઈ […]