BJP દિલ્હીમાં Smriti Irani પર દાવ ખેલશે ? પૂર્વ કેન્દ્રીય મંત્રી પાટનગરમાં સક્રિય
New Delhi,તા.૧૬ આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી પૂર્વે જ પાટનગર દિલ્હીમાં હવે પ્રતિષ્ઠાનો જંગ શરૂ થઇ ગયો છે એક તરફ મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપીને કેજરીવાલ હવે આગામી છ માસ માટે ફુલટાઇમ પોલીટીશ્યન બની રહેશે અને તેઓ દિલ્હી ફરી જીતવા ઉપરાંત હરિયાણામાં સફળતા મળશે તે જોવા માંગશે. મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણીમાં પણ તેમની ભૂમિકા ગોતશે તો બીજી […]