Delhi માં ભાજપ-આપ વચ્ચે પત્ર યુદ્ધ ફાટી નીકળ્યું!

દિલ્હીમાં દારૂના પ્રચાર માટે તમે દિલ્હીની જનતાની માફી માંગશો,વીરેન્દ્ર સચદેવા New Delhi,તા.૧ દિલ્હી વિધાનસભાની ચૂંટણીની જાહેરાત પહેલા જ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે પત્રોની સાથે શબ્દોની લડાઈ શરૂ થઈ ગઈ છે. અરવિંદ કેજરીવાલે આરએસએસ ચીફ મોહન ભાગવતને પત્ર લખ્યો છે તો બીજેપીના પ્રદેશ અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પણ નવા વર્ષ પર અરવિંદ કેજરીવાલને પત્ર લખ્યો […]