Salman Khan ને માફ કરશે બિશ્નોઈ સમાજ? દેવેન્દ્ર બુડિયાએ ‘ભાઈજાન’ને લઈને કરી મોટી વાત

Mumbai,તા,18  બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ નિવેદન જાહેર કર્યું છે. લોરેન્સ બિશ્નોઈ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘તેમને બિશ્નોઈ સમાજથી કાઢી મૂકવામાં આવ્યા નથી. તેઓ બિશ્નોઈ હતા, છે અને રહેશે.’ આ સિવાય તેમણે સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે. સલમાન ખાન વિશે વાત કરતાં બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું કે ‘સલમાન ખાન દોષી […]