Aishwarya Rai અભિષેકનો બાળપણનો ફોટો શેર કરી અભિષેકને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી
Mumbai ,તા.6અભિષેક બચ્ચને 5 ફેબ્રુઆરીએ પોતાનો 49 મો જન્મદિવસ ઉજવ્યો હતો. આ પ્રસંગે, જ્યારે ચાહકો અને પરિવારનાં સભ્યોએ અભિષેક પર ઘણો પ્રેમ લૂંટાવ્યો હતો, ત્યારે પત્ની ઐશ્વર્યા રાયે પણ તેનાં પતિનાં જન્મદિવસ પર અભિષેકનો બાળપણનો ફોટા શેર કરીને શુભેચ્છા પાઠવી હતી. ઐશ્વર્યાએ અભિષેકનો બાળપણનો ફોટો તેનાં ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો સાથે લખ્યું કે ’તમને […]