ઓક્ટોબર-૨૦૨૩ પછી જન્મેલા લોકોના Passports બર્થ સર્ટિફિકેટ વિના નહીં બને
ભૂતકાળમાં પણ જન્મ પ્રમાણપત્ર ફરજિયાત સબમિટ કરવા માટે કટઓફ તારીખ ૨૬ જાન્યુઆરી ૧૯૮૯ નક્કી કરવામાં આવી હતી New Delhi, તા.૩ દેશમાં પાસપોર્ટ અંગે એક નવો નિયમ લાગુ કરવામાં આવ્યો છે. ૧ ઓક્ટોબર ૨૦૨૩ પછી જન્મેલા તમામ લોકોએ હવે પાસપોર્ટ માટે અરજી કરતી વખતે જન્મ પ્રમાણપત્ર આપવું પડશે. નવા નિયમો હેઠળ ૧ ઓક્ટોબર ૨૦૨૩ના રોજ અથવા […]