Morbi ના માનસર ગામ નજીક બાઈક સ્લીપ થતા આધેડનું મોત
Morbi,તા.20 માનસર ગામ પાસેથી ૪૫ વર્ષના આધેડ બાઈક લઈને જતા હતા ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થતા ગંભીર ઈજા પહોંચતા આધેડનું મોત થયું હતું હાલ માનસર ગામે વાડીએ રહીને મજુરી કરતા મડિયાભાઈ હુકુમભાઈ દાવર (ઉ.વ.૪૫) નામના આધેડ ગત તા. ૧૮-૧૧ રોજ સાંજના સુમારે બાઈક લઈને માનસર ગામ પાસે રસ્તા પરથી જતા હતા ત્યારે બાઈક […]