Tejashwi Yadav કોંગ્રેસ પર નહીં,પરંતુ અરવિંદ કેજરીવાલની નીતિ પર
બિહારમાં મહાગઠબંધનની સરકાર બનશે તો ૨૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવશે Bihar,તા.૪ મુંગેરમાં કાર્યકર સંવાદ કાર્યક્રમ દરમિયાન વિપક્ષના નેતા તેજસ્વી યાદવે મોટી જાહેરાત કરી છે. તેમણે કહ્યું કે જો બિહારમાં મહાગઠબંધનની સરકાર બનશે તો રાજ્યના લોકોને ૨૦૦ યુનિટ મફત વીજળી આપવામાં આવશે. તેજસ્વી યાદવે રાજ્ય સરકારને આ દિશામાં પગલાં ભરવાની પણ માગણી કરતાં કહ્યું કે, […]