5 કરોડ રૂપિયાના ખર્ચે બનતો વધુ એક બ્રિજ નદીમાં સમાયો,Nitish government ના ભ્રષ્ટાચારની પોલ ખુલી
Bihar,તા.09 બિહારમાં પુલ ધસી જવાની ઘટનાઓ અટકવાનું નામ જ નથી લઈ રહી. ચાલુ વર્ષે વરસાદે નીતિશ સરકારમાં રાજ્યમાં ધમધમતાં ભ્રષ્ટાચારની પોલ ખોલી નાખી હતી. અહીં પુલ બનાવવા માટે જરૂરી ગાઈડલાઈનનું પાલન જ નથી કરાતું. આ જ કારણ છે કે બિહારમાં મોટાભાગના પુલ ધરાશાયી થઇ રહ્યા છે. પુલનો એક સ્લેબ ગંગા નદીમાં સમાયો… તાજેતરનો મામલો કટિહારના […]