Bigg Boss વિનરનો જીવ જોખમમાં, દિલ્હી પોલીસે સુરક્ષા વધારી
શનિવારે મુનવ્વર ફારૂકી અને એલ્વિશ યાદવ દિલ્હીના IGI સ્ટેડિયમમાં ફ્રેન્ડલી મેચ રમવા ગયા હતા Mumbai,તા.૧૭ કોમેડિયન મુનવ્વર ફારૂકીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મળતી માહિતી મુજબ મુનવ્વરનો જીવ જોખમમાં છે. શનિવારે દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલને એક ઇનપુટ મળ્યો હતો. એવું કહેવામાં આવ્યું હતું કે કેટલાક લોકો દિલ્હીમાં કાર્યક્રમ કરવા આવેલા મુનવ્વર ફારૂકીને નિશાન બનાવી […]