IPL બાદ ગૌતમ ગંભીર સામે મોટા પડકારો હશે

New Delhi,તા.13 જે લોકો ગૌતમ ગંભીરને ઓળખે છે તેઓ તેને ’કંટાળાજનક વ્યક્તિ કહે છે, જે સતત એક જ કામ કરે છે’. જેણે છેલ્લાં 20 વર્ષમાં ખાવાની રીત બદલી નથી, તેનાં માટે પ્રયોગનો કોઈ સવાલ જ નથી. ગંભીરને કેઝ્યુઅલ સમારોહમાં ડેનિમ પહેરવાનું પસંદ છે અને વર્ષોથી તેણે તેને બદલ્યું નથી. પણ જ્યારે ક્રિકેટની વાત આવે છે. […]