૧૦મા ધોરણની વિદ્યાર્થિની પરીક્ષા આપીને પાછી ફરી, હોસ્ટેલમાં બાળકને જન્મ આપ્યો
Bhubaneswar,તા.૨૭ ઓડિશાના મલકાનગિરીમાં ૧૦મા ધોરણની એક વિદ્યાર્થીની માતા બનવાના મામલે હોબાળો મચી ગયો છે. આ વિદ્યાર્થીની ૧૦મા ધોરણની પરીક્ષા આપ્યા પછી હોસ્ટેલમાં પાછી ફરી હતી અને તેણે એક અકાળ બાળકને જન્મ આપ્યો હતો. આ કેસમાં પોલીસે બુધવારે ૨૨ વર્ષીય યુવકની ધરપકડ કરી હતી. આરોપ છે કે આ યુવકે સરકારી રહેણાંક શાળાની ૧૦મા ધોરણની વિદ્યાર્થિની પર […]