Bhoolbhoolaiyya 3 માટે છેલ્લી ઘડીએ લેહમાં ગીતનું શૂટિંગ
ફિલ્મ રીલિઝ આડે માંડ એક મહિનો બાકી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરી પર રોમાન્ટિક સોંગ પિક્ચરાઈઝ કરાયું Mumbai,તા,23 કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ માટે છેક છેલ્લી ઘડીએ એક ગીતનું શૂટિંગ કરવામાં આવતાં બોલીવૂડ વર્તુળોમાં આશ્ચર્ય સર્જાયું છે. આ ફિલ્મ દિવાળીસમયે રીલિઝ થવાની છે. તેની રીલિઝમાં એકથી સવા મહિના જેટલો સમય માંડ બચ્યો […]