Karthik Aaryan ની હોરર-કોમેડી ફિલ્મ ભુલભુલૈયા-3 ની રિલીઝ ડેટ આવી સામે

Mumbai,તા,13 સ્ત્રી 2 પછી, બીજી હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષે સ્ક્રીન પર આવવા જઈ રહી છે. દર્શકો લાંબા સમયથી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ની રાહ જોઈ રહ્યા છે. હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ટી-સિરીઝના હેડ ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘ભૂલ ભુલૈયા 3’ […]