150 કરોડમાં બનેલી Bhullabhoolaiyya 3ને રીલિઝ પહેલાં 135 કરોડની કમાણી

ઓટીટી અને ટીવીના રાઈટ્સ વેચાયા આગામી દિવાળીએ અજય દેવગણની સિંઘમ અગેઈન સાથે બોક્સ ઓફિસ પર ટક્કર  Mumbai,તા.04 કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલભૂલૈયા થ્રી’ને રીલિઝ પહેલાં જ ૧૩૫ કરોડની કમાણી થઈ ગઈ છે. ફિલ્મના ડિજિટલ તથા ટીવી રાઈટ્સ ૧૩૫ કરોડમાં વેચાયા છે. આ ફિલ્મનું બજેટ ૧૫૦ કરોડનું છે. મતલબ કે પ્રોડક્શન કોસ્ટનો બહુ મોટો […]

સમાધાન ન થતાં Singham Again and Bholabhulaya Three’ ની ટક્કર નક્કી

અજય દેવગણ ફિલ્મ પાછી ઠેલવા માન્યો નહીં દિવાળીએ બંને ફિલ્મો સાથે રીલિઝ થતાં એકબીજાના બિઝનેસને નુકસાન કરે તેવો સંદેહ Mumbai,તા,13 આગામી દિવાળીએ અજય દેવગણ સહિતના કલાકારોની ‘સિંઘમ અગેઈન’ તથા કાર્તિક આર્યનની ‘ભૂલભૂલૈયા થ્રી’ની ટક્કર થશે એ નક્કી થઈ ગયું છે. ‘ભૂલભૂલૈયા થ્રી’ના સર્જકોએ રીલિઝ ડેટમાં ફેરફાર માટે સમજૂતીના પ્રયાસો કર્યા હતા પરંતુ અજય દેવગણે સાફ […]

Karthik Aaryan ની હોરર-કોમેડી ફિલ્મ ભુલભુલૈયા-3 ની રિલીઝ ડેટ આવી સામે

Mumbai,તા,13 સ્ત્રી 2 પછી, બીજી હોરર-કોમેડી ફિલ્મ આ વર્ષે સ્ક્રીન પર આવવા જઈ રહી છે. દર્શકો લાંબા સમયથી કાર્તિક આર્યન અને તૃપ્તિ ડિમરીની ફિલ્મ ‘ભૂલ ભૂલૈયા 3’ની રાહ જોઈ રહ્યા છે. હવે આખરે ફિલ્મની રિલીઝ ડેટ કન્ફર્મ થઈ ગઈ છે. ટી-સિરીઝના હેડ ભૂષણ કુમારે ‘ભૂલ ભૂલૈયા 3’ની રિલીઝ ડેટની જાહેરાત કરી છે. ‘ભૂલ ભુલૈયા 3’ […]