Hathras નાસભાગમાં ૧૨૧ ના મોત મામલે ભોલે બાબાને ક્લિનચીટ
Hathras, તા.૨૧ ઉત્તર પ્રદેશના હાથરસમાં ૨ જુલાઈ, ૨૦૨૪ના રોજ બનેલી ભયાનક નાસભાગની ઘટનામાં ન્યાયિક પંચે પોતાનો અહેવાલ સરકારને સોંપ્યો છે. આ દુર્ઘટનામાં ૧૨૧ લોકોના દુઃખદ મોત થયા હતા તેમજ ઘણા લોકો ઘાયલ થયા હતા. આ દુર્ઘટના સત્સંગ કાર્યક્રમ દરમિયાન થઇ હતી અને હવે આ મામલે ન્યાયિક પંચે પોતાનો રિપોર્ટ સરકારને સોંપી દીધો છે. રિપોર્ટમાં કહેવામાં […]