Bhojpuri film સ્ટાર પવન સિંહે બિહાર વિધાનસભા ચૂંટણી લડવાની જાહેરાત કરી
Patna,તા.૫ ભોજપુરી ફિલ્મ સ્ટાર પવન સિંહે ચૂંટણી લડવાની જાહેરાત કરી છે. તેઓ બિહાર વિધાનસભાની ચૂંટણી લડશે. તેમણે જમશેદપુરમાં કહ્યું કે લોકસભા ચૂંટણી પછી હું ચોક્કસપણે બિહાર વિધાનસભા ચૂંટણી લડીશ. ભાજપ તરફથી ચૂંટણી લડવાના પ્રશ્ન પર પવન સિંહે કહ્યું કે સમય કહેશે, હું અત્યારે સ્પષ્ટ રીતે કહી શકતો નથી. તેમણે એમ પણ કહ્યું કે મારી જીત […]