Khel Mahakumbh: હેન્ડબોલ સ્પર્ધામાં ભાવનગર સીટીની ટીમ ચેમ્પિયન

Bhavnagar,તા.24 ખેલ મહાકુંભ ૩.૦ નો હાલ ધમધમાટ ચાલી રહ્યો છે, જેમાં સૌરાષ્ટ્ર ઝોન કક્ષાની ઓપન હેન્ડબોલ સ્પર્ધા જુનાગઢ ખાતે યોજાય હતી. આ સ્પર્ધામાં ભાઈઓના વિભાગમાં ભાવનગર સીટીની ટીમના ખેલાડીઓએ શાનદાર દેખાવ કરી વિજય મેળવ્યો હતો, જયારે ભાવનગર ગ્રામ્યની ટીમ રનર્સઅપ થઈ હતી. ભાવનગર સીટીની ટીમ આગામી દિવસોમાં રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધામાં ભાગ લેવા જશે. જુનાગઢની આલ્ફા […]

ધંધુકાના તગડી ગામ નજીક સર્જાયેલા અકસ્માતમાં એકનું મોત

Dhandhuka,તા.24 ધંધુકા બરવાળા હાઈવે પર તગડી ગામ નજીક ગઈકાલે સવારના સમયે કાર અને બાઈક વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં બાઈકમાં સવાર આધેડ મહિલાનું મોત થયું છે.જ્યારે બાઈકમાં સવાર અન્ય બે લોકોને ઈજા પહોંચી છે. બનાવ અંગે ધંધુકા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બનાવની મળતી માહિતી મુજબ ખેડાના વાળીનાથ ગામના મનોજભાઈ પોતાની માતા અને પુત્રી […]

Bhavnagar ના ઉદ્યોગપતિના બંગલામાંથી સિક્રેટ રૂમ મળ્યો

Bhavnagar , તા. 21 ભાવનગરમાં સતત ચોથા દિવસે પણ  આવકવેરા વિભાગના દરોડાની કાર્યવાહી શરૂ છે. આઇટી વિભાગ જુદી જુદી એન્ટ્રીઓ તપાસી તેનું ક્રોસ વેરીફીકેશન કરી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે. અજય દેવગણની હિન્દી ફિલ્મ ‘રેડ’ને યાદ અપાવે તે રીતે ચાર દિવસથી ભાવનગરમાં આ દરોડા ચાલી રહ્યા છે. ભાવનગરમાં આઈટી ની તપાસ દરમિયાન 34 સ્થળોએ વધુ […]

Bhavnagar :ભાલ પંથકમાંથી ઈંગ્લીશ દારૂ ભરેલી કાર સાથે ઝડપાયો

Bhavnagar,તા.૧૯ ભાવનગર શહેરના આનંદનગર વિસ્તારમાં રહેતો એક બુટલેગર સરહદી જિલ્લા છોટાઉદેપુથી કારમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને ભાવનગર તરફ આવી રહ્યો હતો તે વેળાએ એલસીબી એ બુટલેગરને ભાલ પંથકમાંથી ઝડપી લઇ વેળાવદર ભાલ પોલીસને હવાલે કર્યો હતો. સમગ્ર બનાવ અંગે જાણવા મળતી વિગતો અનુસાર ગતરોજ એલસીબી ની ટીમ ભાલપંથકમાં પેટ્રોલિંગમાં હોય એ દરમ્યાન ચોક્કસ માહિતી આધારે […]

Bhavnagar :પીપળ-તતાણા નજીક કાર સાથે અથડાતાં બાઈકચાલકનું મોત

Bhavnagar,તા.18 ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા આઘેડ બાઈક પર ગાય માટે ઘાસચારો લઈને પરત આવી રહ્યાં હતા ત્યારે પીપળ-તતાણા ગામ વચ્ચે કાર સાથે અકસ્માત સર્જાતા આધેડનું મોત નિપજ્યું હતું. બનાવ અંગે ગઢડા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી માહિતી પ્રમાણે ગઢડા તાલુકાના પીપળ ગામે રહેતા ગોપાલભાઇ કાળુભાઇ ડુંગરાણી પોતાના […]

Bhavnagar:કાળાતળાવ ગામ પાસે ટ્રક અને બાઇક અથડાતા યુવાનનું મોત

Bhavnagar,તા.17 શહેરના ખેડૂતવાસ ખાતે રહેતો યુવાન સાળા ના લગ્નમાંથી પરત ભાવનગર તરફ આવતી વેળાએ  કાળા તળાવ પાસે ટ્રક સાથે અકસ્માત સર્જાતા યુવાનનું સ્થળ પરજ મોત નિપજ્યું હતું. આ બનાવની જાણવા મળતી વિગતો અનુસાર શહેરના ખેડૂતવાસમાં આવેલ શ્રમજીવી સોસાયટી ખાતે રહેતા નીરજભાઈ ઉર્ફે નિલેશભાઈ અરવિંદભાઈ જાંબુચા  ( ઉ.વ ૨૭ ) પોતાનું મોટરસાયકલ નંબર જીજે ૦૪ ઇડી […]

Bhavnagar:3 ન.પા.માં 53.59 ટકા અને તા.પં.માં નિરૂત્સાહ 33.51 ટકા મતદાન

Bhavnagar, ભાવનગર જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના સંગ્રામમાં ‘કહીં ખુશી કહીં ગમ’નો માહોલ જોવા મળ્યો હતો. ત્રણ નગરપાલિકાની ચૂંટણીમાં સરેરાશ ૫૩ ટકાથી વધુ મતદાન થયું હતું. તો તાલુકા પંચાયતની પાંચ અને મહાપાલિકાની એક બેઠકની પેટા ચૂંટણીમાં મતદારોમાં નિરૂત્સાહ રહેતા મતદાનની ટકાવારીનો આંકડો ૩૪ ટકાને પણ આંબી શક્યો ન હતો. જેના કારણે ઘણાં મતદાન મથકો તો એવા […]

Bhavnagar:ચાવડીગેટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સ ઝબ્બે

Bhavnagar,તા.17 શહેરના ચાવડીગેટ નજીકથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે એક શખ્સને લોકલ ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઇ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વિગત અનુસાર ભાવનગર, એલસીબીનો સ્ટાફ  ભાવનગર શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બાતમી મળેલ કે કાર રજી નંબર જીજે-૦૪-ઇઇ-૨૨૩૯ માં બહારથી ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ચાવડીગેઈટ થી નિલમબાગ તરફ […]