Prayagraj Yatra અક્સ્માતઃ સારવારમાં રહેલાં વધુ એક યુવાનનું મોત
Bhavnagar,તા.06 ભાવનગરથી પ્રયાગરાજ યાત્રા પ્રવાસે ગયેલી સુભઆષનગરની બે બસ પૈકી એક બસને પાંચ દિવસ પૂર્વે ઉતર પ્રદેશના બરેલી નજીક સર્જાયેલાં અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાં ભાવનગરના વધુ એક યુવાનનું આજે સારવારમાં મોત નિપજ્યું હતું. સાથે જ આ અકસ્માતમાં મૃત્તાંક વધીને ત્રણ થયો હતો. પરિવારની હાજરીમાં આજે મૃતકના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. બનાવની વિગત એવી છે કે,શહેરના […]