અધિકારીઓ ભૂ માફિયાઓને પકડવાને બદલે ભગાડી મૂકે છેઃ Mansukh Vasawa

Bharuch,તા.૨૬ ભરૂચમાં ગેરકાયદેસર રેતી ખનન અંગે સાંસદ મનસુખ વસાવા લાલધૂમ થયા છે.સાંસદ મનસુખ વસાવાએ સોશયલ મીડિયા પર પોસ્ટ કરી હતી.તેમને જણાવ્યુ કે વહીવહી તંત્ર અને ખાણ ખનીજ વિભાગના અધિકારીઓ હપ્તો લે છે.અધિકારીઓને માફિયાઓ લાખો રૂપિયાનો હપ્તો આપે છે.તેમના દ્વારા અધિકારીઓ અને નેતાઓની મિલીભગતથી આખુ નેટવર્ક ચાલતું હોવાના આક્ષેપ પણ કરવામાં આવ્યા છે.આ સાથે જ મનસુખ […]

Bharuch:કાર ટ્રકમાં ઘુસી જતાં ૬ લોકોનાં કમકમાટીભર્યા મોત થયાં

ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં ૬ લોકોના કરૂણ મોત થયા છે Bharuch તા.૨૩ ભરૂચના જંબુસરના મગણાદ નજીક અકસ્માતમાં હાઇવે રોડ પર પાર્ક કરેલા ટ્રકમાં કાર ઘુસી જતાં ૬ લોકોના કરૂણ મોત થયા છે. જ્યારે  ચાર લોકને ઇજા પહોંચી છે.  ઈજાગ્રસ્તોને સારવાર માટે વડોદરા ખસેડાયા છે. દુર્ઘટના […]

Bharuch પાસે કાર-ટ્રક વચ્ચે ભિષણ અકસ્માત: બે બાળકો સહીત 6 ના મોત

Bharuch તા 19ભરૂચ જિલ્લાના જંબુસર-આમોદ રોડ ઉપર મગણાદ ગામ પાસે એક હોટલ નજીક કાર અને ટ્રક વચ્ચે અકસ્માતની ઘટના બની હતી. ભરૂચ તરફ આવતી કાર ટ્રક સાથે ધડાકા ભેર અથડાઈ હતી. જેમાં કારમા સવાર છ મુસાફરોના મોત નીપજ્યા છે. જ્યારે ચાર લોકો ઘાયલ થતા તેમને જંબુસર રેફરલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યારેબાદમાં ઈજાગ્રસ્તોને વધુ સારવાર […]

Bharuch માં કેમિકલ કંપની અને હોટલમાં લાગી ભીષણ આગ

Bharuch,તા.13 ગુજરાતના ભરૂચ જિલ્લાના ઝઘડિયાના જીઆઈડીસીમાં નાઇટ્રેક્સ કેમિકલ કંપનીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. એક સ્પાર્કથી શરૂ થયેલી આગે એકાએક વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. આગ વકરતા ત્યાં હાજર લોકોએ તાત્કાલિક ફાયર વિભાગને જાણ કરી હતી. સમગ્ર ઘટનાની માહિતી મળતા ફાયર બ્રિગેડનો કાફલો તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયો હતો.  કંપનીમાં આગની ઘટનાની જાણ […]

Bharuch એસઓજીએ વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો, ૨ આરોપીની ધરપકડ

Bharuch,તા.૨૯ રાજ્યમાં નશાકારક પદાર્થ પર પ્રતિબંધ હોવા છતા પણ અવારનવાર નશાકારક પદાર્થ ઝડપાતા હોય છે. ત્યારે ભરુચમાંથી સિગારેટના આંતરરાષ્ટ્રીય સ્મગલિંગ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભરૂચ ર્જીંય્એ વિદેશી સિગારેટનો મોટો જથ્થો ઝડપ્યો છે. નેશનલ હાઈવે પર મુલદ ટોલનાકા પાસેથી સિગારેટ જપ્ત કરવામાં આવી છે. અમદાવાદથી મુંબઈ કારમાં સિગારેટનો જથ્થો લઈ જવાતો હતો ત્યારે ઝડપવામાં આવ્યો હતો. […]

Bharuch : પાચ લોકો પર વીજળી પડતા ત્રણના ઘટનાસ્થળે મોત

જ્યારે અન્ય બે દાઝેલા ઓને વધુ સારવાર માટે ભરુચ ખાનગી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા Bharuch, તા.૧૪ ભરુચ શહેર જિલ્લામાં સાંજ થતાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસેલા વરસાદ વચ્ચે પાદરીયા ગામમાં વીજળી પડતા ત્રણના મોત થયા હતા તેમજ બે લોકો દાઝી ગયા હતા.વાગરાથી મોટરસાયકલ લઇ પોતાના ગામ ચોરદા જતાં માર્ગમાં ધોધમાર વરસાદ પડવાનો શરૂ થતા  […]

Surat બાદ Bharuch માં પણ પથ્થરમારો-તોડફોડ, બે જૂથના લોકો વચ્ચે ઝંડા લગાવવા બાબતે થયું ઘર્ષણ

Bharus,તા,11 ગુજરાતના સુરતમાં ગણેશ પંડાલ પર પથ્થરમારાની ઘટના બાદ વધુ એક કોમી ઘર્ષણના અહેવાલો સામે આવી રહ્યા છે. આ વખતે ભરૂચમાં બે સમુદાયના લોકો વચ્ચે મોડી રાતે અથડામણના અહેવાલ સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આવનારા દિવસોમાં બે મોટા તહેવાર એકસાથે આવી રહ્યા છે જેની ઉજવણીની તૈયારીઓ વચ્ચે આ બબાલ થઇ હોવાનું માનવામાં આવી […]

Bharuch ના વાલિયામાં આભ ફાટતાં જળબંબાકાર, 12 ઇંચ વરસાદ

 Valiya,તા,03 રાજ્યભરમાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી ધમાકેદાર પધરામણી કરી દીધી છે. સોમવારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 183 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ભરૂચના વાલિયામાં 11.69 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે તાપીના સોનગઢમાં 10 ઈંચ, વ્યારામાં 9 ઈંચ, માંગરોળમાં 7.6 ઈંચ, વઘઈમાં 7.6 ઈંચ, ભરૂચમાં 7.2 ઈંચ, તિલકવાડામાં 7 ઈંચ, ઉચ્છલમાં 6.9 […]

Gujarat માં રાજકોટ, છોટા ઉદેપુર, ભરૂચ, દ્વારકામાં Chandipura ના નવાં કેસ નોંધાયા

416715 કાચા ઘરોમાં મેલેથિયોન પાવડરનો છંટકાવ Ahmedabad, તા.24 મુખ્યમંત્રી દ્વારા તાજેતરમાં જિલ્લા અને કોર્પોરેશનના મ્યુનિસિપલ કમિશનર, કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, અને જિલ્લા/કોર્પોરેશનની મેડિકલ કોલેજ, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલના અધિક્ષક, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, આરોગ્ય અધિકારી મહાનગરપાલિકા, મુખ્ય જિલ્લા તબીબી અધિકારી વગેરેની વિડિયો કોન્ફરન્સના માધ્યમથી દૈનિક મોનિટરિંગ અને સુપરવિઝન તેમજ જાહેર જનતાને રોગચાળા નિયંત્રણ અને […]

Bharuch માં વાહન ચેકીંગ દરમિયાન રૂપિયા ૫૦૦ જેવી દેખાતી fake currency ની ૫૦૦૦ નોટ ઝડપાઈ

Bharuch,તા.૧૬ ક્રાઇમ બ્રાન્ચે હિસ્ટ્રીશીટરને રૂપિયા ૫૦૦ જેવી દેખાતી ૫૦૦૦ નકલી નોટ સાથે ઝડપી પાડ્યા છે. ઝડપાયેલ આરોપીની પોલીસે પૂછપરછ શરૂ કરી ક્યાં કાવતરાના ભાગરૂપે આ નકલી પૈસાના બંડલ રાખવામાં આવ્યા હતા તે અંગે પૂછપરછ શરૂ કરી છે. બનાવ સંદર્ભે અંક્લેશ્વર શહેર “બી” ડીવીઝન પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનની કસ્ટડીમાં […]