Bharuch: શિક્ષક દંપતીનું રહસ્યમય મોત, લોહીથી લથબથ લાશો મળી

શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે Bharuch, તા.૮ Bharuchના વાલીયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહમળી આવતા ખળભળાટ જવા પામ્યો છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. Bharuchના વાલિયાની ગણેશ ગાર્ડન […]

South Africa માં ભરૂચના ૩ યુવાનોના મોત નિપજયાં,પરિવારમાં શોક છવાઇ ગયો

Bharuch,તા.૮  ગુજરાત અને દેશભરમાંથી દર વર્ષે હજારો યુવાનો અને યુવતીઓ અભ્યાસ અને નોકરી માટે વિદેશ જાય છે, ત્યારે ગુજરાતના ભરૂચના ત્રણ યુવાનો રોજગારની શોધમાં દક્ષિણ આફ્રિકા ગયા હતા. પ્રાપ્ત માહિતી અનુસાર, આ ત્રણ યુવાનો કામ પર જઈ રહ્યા હતા ત્યારે દક્ષિણ આફ્રિકાના હાઉડસ્પ્રાઇટ નજીક તેમની કાર એક મિનિબસ સાથે અથડાઈ હતી. આ સમગ્ર ઘટનામાં કારમાં […]

Ankleshwar નજીક ગોઝારો અકસ્માત: કાર ટ્રકમાં ઘુસી જતા 3 યુવકોના મોત

Bharuch,તા.8ભરૂચના અંકલેશ્વર પાસે નેશનલ હાઈવે નંબર-48 પર મુંબઇ જતા બાકરોલ બ્રિજ પાસે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. પરોઢે પુરપાટ ઝડપી જતી અર્ટિગા કારને પાછળથી કોઈ વાહને ટક્કર મારતા કાર ટ્રક પાછળ ધડાકાભેર ભટકાઈ હતી.  મુંબઈના પાલઘરનો પરિવાર અજમેરમાં ઉર્સની ઉજવણી માટે 6 જાન્યુઆરીના રોજ ગયો હતો. ત્યાંથી ઉર્સની ઉજવણી બાદ પરિવાર મુંબઈ જવા પરત ફરતો હતો. […]

Bharuch માં દોઢ લાખ ભકતોની પાવન ઉપસ્થિતિમાં હરિપ્રબોધમ્ યુવા મહોત્સવની ઉમંગભેર ઉજવણી

Bharuch, તા. 7ગુરૂહરિ હરિપ્રસાદ સ્વામીજી મહારાજ આધ્યાત્મિક પરંપરાને જાળવી રાખતા વિદ્યાનગર સ્થિત આત્મીય વિદ્યાધામ  મંદિરના પ્રગટ ગુરૂહરિ પ્રબોધ જીવન સ્વામીજીના આશિષ અને સંતોના માર્ગદર્શન હેઠળ છેલ્લા કેટલાક મહિનાઓથી ચાલતી તડામાર તૈયારીઓ ફળસ્વરૂપે આયોજિત હરિપ્રબોધમ્ યુવા મહોત્સવમાં વિશાળ યુવા સમુદાય અને આંમત્રિત મહેમાનોએ લાભ લીધો હતો. હરિપ્રસાદસ્વામીજીના 91માં પ્રાગટય દિન તથા પ્રબોધસ્વામીજીના 7રમાં પ્રાગટય દિન નિમિતે […]

ઝઘડિયાની બાળકીને ક્યારે મળશે ન્યાય? Gujarat માં ચાર હજારથી વધુ પોક્સો કેસ હજુ પેન્ડિંગ

Bharuch,તા.24 ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષીય બાળકી પર થયેલા દુષ્કર્મ બાદ તેમનુ મૃત્યુ નિપજ્યું છે. પરંતુ હવે બાળકી ઉપર પાશવી કૃત્ય કરનારને કડકમાં કડક સજા ક્યારે મળે છે તે પણ મોટો સવાલ છે. ગુજરાતમાં પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સિસ એક્ટ (POCSO) હેઠળ 4375 જેટલા કેસ હજુ ચુકાદાની રાહ જોઈ રહ્યા છે.  ન્યાય ક્યારે મળશે તારીખ […]

Bharuch માં ઝારખંડની ૧૦ વર્ષની બાળકી સાથે દુષ્કર્મની ઘટના પર રાજનીતિ ગરમાઇ

Bharuch,તા.૧૯ ભરુચમાં ૧૦ વર્ષની સગીરા સાથે એક નહીં બે-બે વખત દુષ્કર્મની ઘટના સામે આવ્યા બાદ ચકચાર મચી ગઇ છે. ભરૂચના ઝઘડિયા ય્ૈંડ્ઢઝ્રમાં આ બાળકી પર દુષ્કર્મ મુદ્દે હવે રાજનીતિ ગરમાઈ છે. ભોગ બનેલી બાળકીનો પરિવાર મૂળ ઝારખંડનો વતની છે. જેથી બાળકીના પરિવારને મળ્યા બાદ ઝારખંડના મહિલા મંત્રીએ સવાલો ઉઠાવ્યા છે.આ દુષ્કર્મની ઘટના બાદ ઝારખંડ સરકારે […]

Bharuch હાઇવે પર ટોલટેક્સના વિરોધમાં સ્થાનિક ટ્રાંસપોર્ટ સંચાલકોએ કર્યો ચક્કાજામ

Bharuch,તા.18 ભરૂચમાં નેશનલ હાઇવે નંબર 48 પર આવેલા મૂલડ ટોલ પ્લાઝા પર સ્થાનિક વાહન ચાલકો પાસેથી ટોલ વસુલવા આવતો હોવાની ફરિયાદ બાદ પણ કોઇપણ રકારની કાર્યવાહી કરવામાં ન આવતાં બુધવારે સ્થાનિક ટ્રાંસપોર્ટવાળાઓએ આક્રમક વલણ બતાવતાં હાઇવે પર જામ કર્યો હતો. જેના લીધે વાહનોની લાંબી લાઇનો લાગી હતી.  ભરૂચ નર્મદા નદી પર જ્યારે ટોલ વસૂલવાની શરૂઆત […]

Jhagadia GIDC માં ૧૦ વર્ષની માસૂમ બાળકી પર દુષ્કર્મ,ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પહોચાડી

Bharuchતા.૧૭ ભરૂચમાં વધુ એક માસૂમ બાળકી દુષ્કર્મનો ભોગ બની. માતા અને ડોક્ટર પણ બાળકીને હાલત જોઈ થથરી ગયા. શહેરના ઝગડિયા જીઆઇડીસીમાં શ્રમિક પરિવારની ૧૦ વર્ષની બાળકી હવસખોરનો ભોગ બની. બાળકી પર અત્યાચાર ગુજારનાર નરાધમે દુષ્કર્મ બાદ બાળકીના ગુપ્તાંગ પર ગંભીર ઇજાઓ પંહોચાડી. બાળકીને પહેલા અંકલેશ્વરની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવી. પરંતુ બાળકીને વધુ ગંભીર […]

Bharuch માં પિતા-પુત્રએ લાખો રુપિયાની જમીન નકલી દસ્તાવેજો બનાવી વેચી

Bharuch તા.૩ ગુજરાતમાં દિવસે દિવસે નવા નવા કૌભાંડ સામે આવી રહ્યા છે. ત્યારે ભરૂચમાં નકલી દસ્તાવેજો બનાવી ૯૨ લાખની કિંમતની જમીન વેચી છેતરપિંડીનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના ચાવજ ગામે શિક્ષકની જમીન ઐયુબ અલી પટેલ અને તેમના પુત્ર આમીર નામના વ્યક્તિએ ખોટા દસ્તાવેજોના આધારે વેચી મારી હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના ખોડિયાર નગર […]

Bharuch નાં અંકલેશ્વર જીઆઇડીસીમાં માં થયો બ્લાસ્ટ, ૪ કામદારોનાં મોત

Bharuch,તા.૩ ગુજરાતમાં ઔદ્યોગિક અકસ્માતોની નવાઈ જ રહી નથી. ભરૂચના અંકલેશ્વરમાં જીઆઇડીસીમાં બ્લાસ્ટ થયો હતો. આ બ્લાસ્ટમાં ચાર કામદારોના મોત થયા છે. એમ ઇ પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હતો. જીઆઇડીસી પોલીસે ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી છે. આ પહેલા ૧૬મી ઓક્ટોબરે કચ્છના કંડલામાં એક દુર્ઘટના સર્જાઈ હતી. કંડલાની એગ્રો ટેક કંપનીમાં વેસ્ટ પ્રવાહીની […]