Bharat Mobility Global Expo-2025,34 થી વધુ કંપનીઓ વાહનો રજૂ કરશે

ઇન્ડિયા મોબિલિટી ગ્લોબલ એક્સ્પો 2025 શુક્રવાર (17 જાન્યુઆરી)થી શરૂ થઈ ગયો છે. 34 ઓટોમોબાઈલ કંપનીઓ આમાં પ્રથમ વખત ભાગ લઈ રહી છે. 1986માં આયોજિત ઓટો એક્સપોની પ્રથમ આવૃત્તિ પછી આ સંખ્યા સૌથી વધુ છે.આ એક્સ્પોનું સત્તાવાર નામ ‘ધ મોટર શો’ છે. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (SIAM) અનુસાર, મારુતિ સુઝુકી, હ્યુન્ડાઈ, મર્સિડીઝ, BMW, BYD સહિતની […]