Bhanwad ના શેઢાખાઈ ગામે પ્રેમલગ્ન કરનાર યુવાનની સાસરીયા દ્વારા હત્યા

યુવાન પોતાના મિત્ર સાથે માવો ખાવા ગયો’ને સાળાઓ, કાકાજી સસરા સહિત ૭ શખ્સોએ લોખંડના પાઈપ, કુહાડી છરી વડે હુમલો કરી પતાવી દીધો Bhanwad,તા.૫ ભાણવડ તાલુકાના શેઢાખાઈ ગામે રહેતા એક યુવાને આજથી આશરે દોઢ વર્ષ પહેલાં આ જ ગામની એક વિધર્મી યુવતી સાથે લગ્ન કરી લીધા બાદ બહારગામ રહેતું આ દંપતી તેમની માસૂમ પુત્રી સાથે શેઢાખાઈ […]