Bhadravi Poonam ના મેળાનું સમાપન થયું, અંબાજી મંદિરને મળ્યું અધધધપ સોનાનું દાન
Ambaji,તા.૧૯ અંબાજી મંદિરમાં ભાદરવી પૂનમના મેળાનું ધૂમધામપૂર્વક સમાપન થયું. અંબાજી ખાતે ૧૨ સપ્ટેમરથી ૧૭ સપ્ટેમ્બર દરમ્યાન ભાદરવી પૂનમના મેળાની ઉલ્લાસપૂર્વક ઉજવણી થઈ. આ મેળામાં ભક્તોએ મા અંબા પ્રત્યે પોતાની શ્રદ્ધાની શક્તિ બતાવી. મેળામાં મંદિરને અધધપ સોનાનું દાન મળ્યું. ભાદરવી પૂનમના મેળામાં મંદિરની દાનપેટીમાંથી લાખો રૂપિયાની સોનાની લગડી મળી આવી. મહત્વનું છે કે બનાસકાંઠાના દાતા ખાતે […]