Donald Trumpએ International Criminal Court પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો

America,તા.07 અમેરિકી રાષ્ટ્રપતિ પદની કમાન સંભાળ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પ એક પછી એક ઘણા મોટા અને ઝડપી નિર્ણયો લઈ રહ્યા છે. હવે ટ્રમ્પે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ (ICC) સામે મોટી કાર્યવાહી કરી છે. ટ્રમ્પે ICC પર પ્રતિબંધ લગાવવાનો આદેશ આપ્યો છે. ગાઝામાં ઈઝરાયલના યુદ્ધ અપરાધોની તપાસના કારણે અમેરિકાએ આ એક્શન લીધું છે. આ કાર્યવાહી એવા સમયે થઈ […]

નસરાલ્લાહના ઉત્તરાધિકારી માર્યા ગયા છે, હિઝબુલ્લાહ નબળો પડ્યો છે,Netanyahu

GAZA,તા.૯ ઇઝરાયેલી સેના લેબનોનમાં હિઝબુલ્લાહના લક્ષ્યો પર ભીષણ હુમલાઓ કરી રહી છે. અત્યાર સુધી લેબનોનમાં ઈઝરાયેલ દ્વારા કરવામાં આવેલી સૈન્ય કાર્યવાહીમાં હિઝબુલ્લાહને ભારે નુકસાન થયું છે. આ દરમિયાન ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું છે કે ઈઝરાયલી દળોએ માર્યા ગયેલા હિઝબુલ્લાના ચીફ હસન નસરાલ્લાહના ઉત્તરાધિકારીને પણ ખતમ કરી દીધો છે. વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુએ પ્રી-રેકોર્ડ કરેલા […]

ઈરાનના હુમલા બાદ Lebanonમાં Hezbollahનો સફાયો કરવા ઈઝરાયલે અપનાવ્યો ‘પુતિન’નો પ્લાન!

Israel Hezbollah,તા,03 ઈઝરાયલ માટે કહેવાય છે કે, તે પોતાના દુશ્મનોનો પીછો કયામત સુધી કરે છે. હમાસની કમર તોડ્યા બાદ હવે તે હિઝબુલ્લાહનો સફાયો કરવા માટે સતત તેના પર હુમલા કરી રહ્યું છે. આ જ કારણ છે કે, લેબનોનમાં હિઝબુલ્લાહના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા બાદ ઈઝરાયલે દક્ષિણી લેબનોનમાં ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધર્યું છે. હિઝબુલ્લાહનો સફાયો […]

Israel ના મંત્રીએ કરી એવી હરકત કે અમેરિકા-યુરોપ પણ ભડક્યાં, નેતન્યાહૂને આપી દીધી ચેતવણી

Israel,તા.14 ઈઝરાયલના દક્ષિણપંથી નેતા ઈતામાર બેન ગ્વીરે સેંકડો ઇઝરાયેલીઓની સાથે મંગળવારે જેરુસલેમમાં વિવાદિત અલ-અક્સા મસ્જિદમાં જઈને પ્રાર્થના કરી. બેન ગ્વીરના આ પગલાંથી યુરોપીય દેશોની સાથે અન્ય દેશ નારાજ થઈ ગયા છે. આ ઘટના એવા સમયે થઈ છે જ્યારે હમાસ પ્રમુખ ઈસ્માઈલ હાનિયાની હત્યા બાદ ઈઝરાયલ પર ઈરાન અને લેબનાન દ્વારા હુમલાની આશંકા છે. અલ-અક્સા મસ્જિદ […]

Iran Israel ને આજે જ હચમચાવે તેવા સંકેત, નવા યુદ્ધના ભણકારાં વચ્ચે અમેરિકાએ સાથીઓને ચેતવ્યાં

Iran,તા.05 વિશ્વ સામે ફરી એકવાર મોટા યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે. એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઈરાન અને હિઝબુલ્લાહ આજે એટલે કે સોમવારે ઈઝરાયેલ પર ભયાનક હુમલો કરી શકે છે. અમેરિકાએ આ મામલે G7 દેશોને પણ ચેતવણી આપી છે. એવી પણ ચર્ચા છે કે ઈરાન હુમલો કરે તે પહેલા ઈઝરાયેલ હુમલાને રોકવા […]

Hezbollah attack પછી ઈઝરાયલ લાલઘૂમ, બાળકોના મૃતદેહ જોઈ લોકો આઘાતમાં

Israel,તા.30 ઈઝરાયલના કબ્જામાં રહેલા ગોલન હાઈટ્સ વિસ્તાર સ્થિત મજદલ શામ્સ શહેર નજીકનાં ડ્રૂઝ ગામ પાસેનાં ખુલ્લાં મેદાનમાં શનિવારે સાંજે ફૂટબોલ રમતાં બાળકો ઉપર રોકેટ્સ પડતાં 11 બાળકોનાં મોત થયાં હતાં. આ સમાચાર અત્યારે યુ.એસ.ની મુલાકાતે ગયેલા ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહૂને મળતાં તેમણે કહ્યું હતું કે, આ દુષ્ટકૃત્ય કરનાર હિઝબુલહને તે માટે ભારે હિંમત ચૂકવવી પડશે, […]