‘બંગાળ પોલીસની તપાસથી સંતુષ્ટ નથી’ :રાજ્યપાલ CV Anand Bose

પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ દિલ્હીમાં છે અને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે West Bengal, તા.૨૦ પશ્ચિમ બંગાળના રાજ્યપાલ સીવી આનંદ બોઝ દિલ્હીમાં છે અને સોમવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળશે. માનવામાં આવે છે કે આ બેઠકમાં તેઓ કોલકાતા રેપ-મર્ડર મુદ્દે વાત કરશે. દિલ્હી જતા પહેલા, તેણે આજતક સાથે વાત કરી, જ્યાં તેણે કહ્યું કે […]