Health Insurance મોંઘો થતા પ્રિમિયમ ચુકવવા લોકોને લેવી પડે છે લોન

New Delhi, તા. 18 દેશમાં સ્વાસ્થ્ય સેવાઓના ખર્ચા વધી ગયા છે. તેને કવર કરવા માટે લેવામાં હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમીયમ પણ ઓછું મોંઘુ નથી પરિસ્થિતિ એ છે કે, વીમા પ્રિમીયમના વધતા ખર્ચના કારણે લોકો લોન લઇને પોતાનું હેલ્થ કવર જાળવી રાખવા કે તેને વધારવાની કોશિશ કરી રહ્યા છે. અહેવાલો મુજબ ફિનસેલ બીમપે ફિનશ્યોર અને ઇન્શ્યોર ફિન […]