સ્વસ્થ અને ચમકતી સુંદરતાનું રહસ્ય
વ્યસ્ત લાઇફસ્ટાઇલ અને ખાવા-પીવાની ખોટી આદતોનો કુપ્રભાવ સ્વાસ્થયની સાથેસાથે ત્વચા પર પણ પડે છે. ત્વચા પર ખીલ, ડાઘ, નિસ્તેજ થવી,ફાલિ લાઇન્સ અને કરચલી જેવી સામાન્ય તકલીફો થાય છે જેને દૂર કરવા માટે રોજિંદી આદતોમાં ફેરફાર કરવાની જરૂર છે. પથારી પર સૂવા જતા પહેલા ક્લિજિંગ કરવું પથારીમા સૂવા જતા પહેલા ચહેરા પરનો મેકઅપ દૂર કરવો. તેમજ […]