14મી માર્ચે શરૂ થશે IPL 2025: BCCIએ એકસાથે ત્રણ સિઝનની તારીખો જાહેર કરી

Mumbai,તા.22 ભારતીય ક્રિકેટ બોર્ડે IPLની આગામી ત્રણ સિઝનની તારીખોની જાહેરાત કરી છે. આ અંતર્ગત IPL 2025 14 માર્ચથી શરૂ થશે અને તેની ફાઈનલ 25 મેના રોજ રમાશે. આ ટુર્નામેન્ટ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 પછી તરત જ શરૂ થવાની છે. આ ICC ઈવેન્ટ 19 ફેબ્રુઆરીથી 9 માર્ચ સુધી રહેશે.  BCCIએ IPLની ત્રણ સિઝનની તારીખો એક સાથે જાહેર […]

એક્શનમાં BCCI, ટીમ ઈન્ડિયાની હાર પર ૬ કલાક ચાલી બેઠક

ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ક્રિકેટ ટીમે ૩-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો : આ હાર બાદ મંથન New Delhi, તા.૯ ભારતીય ટીમે તાજેતરમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ટેસ્ટ સિરીઝમાં કારમા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. ભારતે ૨૪ વર્ષમાં પ્રથમવાર ઘર આંગણે સ્કીન સ્પીવનો સામનો કરવો પડ્યો. આ હારથી ટીમ ઈન્ડિયાને જબરદસ્ત નુકસાન થયું અને તેણે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના […]

પહેલી મેચ હારતાં જ Team India માં ફેરબદલ! ત્રણ વર્ષ બાદ આ સ્ટાર ખેલાડીની એન્ટ્રી

Bangalore,તા.21 ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાયેલી ટેસ્ટ સીરીઝની પહેલી મેચમાં ભારતને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. આ પછી તરત જ ભારતીય ટીમમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. બીસીસીઆઈએ અપડેટ જારી કરતા કહ્યું કે બીજા અને ત્રીજા ટેસ્ટ માટે ટીમમાં નવા ખેલાડીનો સમાવેશ કરવામાં આવ્યો છે. બેંગલુરુના એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં રમાયેલી ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની […]

Rinku Singh હાથ પર ચિતરાવ્યું ટેટૂ: ગુજરાત સાથે છે ખાસ કનેક્શન

Mumbai,તા.05 ટીમ ઈન્ડિયાના યુવા બેટ્સમેન રિંકુ સિંહે IPL માં કોલકાતા નાઈટ રાઈડર્સ માટે એક મેચમાં વિસ્ફોટક ઈનિંગ રમી હતી. તેણે ગુજરાત ટાઇટન્સ સામે સતત પાંચ સિક્સર ફટકારી હતી. રિંકુએ યશ દયાલની ઓવરમાં પાંચ સિક્સર ફટકારીને ચાહકોનું દિલ જીતી લીધું હતું. તેણે બે સિક્સર કવરમાં, લોંગ ઓન પર એક સિક્સ, લોંગ ઓફમાં એક સિક્સ અને ડીપ […]

15000 કરોડનું દેવું તો ફક્ત BCCIનું જ સેટલમેન્ટ કેમ? Byjus-NCLTને સુપ્રીમકોર્ટે ઝાટકી

New Delhi,તા,26 સુપ્રીમ કોર્ટે દેવાના બોજા હેઠળ દબાયેલી એજ્યુટેક કંપની બાયજૂસની બીસીસીઆઈ સેટલમેન્ટ મુદ્દે આકરી ઝાટકણી કરી હતી કે, ‘કંપની પર રૂ. 15 હજાર કરોડનું દેવું છે, તેમ છતાં તે કેમ માત્ર બીસીસીઆઈના જ બાકી લેણાં ચૂકવી રહી છે.’ વધુમાં સુપ્રીમ કોર્ટે એનસીએલએટીને પણ ખખડાવતાં કહ્યું હતું કે, ‘ઈન્સોલવન્સી અપિલેટ ટ્રિબ્યુનલ પાસે પણ મગજ નથી, […]

BCCIના વાઇસ પ્રેસીડેંટ રાજીવ શુક્લાની માતાનું નિધન

Mumbai,તા.20 BCCIના વાઇસ પ્રેસીડેંટ રાજીવ શુક્લાની માતાનું નિધન થયું છે. રાજીવ શુક્લાની માતા શાંતિ દેવી શુક્લાએ (Shanti Devi Shukla) લગભગ 97 વર્ષની વયે દુનિયાને અલવિદા કહી દીધું. મળતી માહિતી પ્રમાણે, તે છેલ્લા કેટલાક સમયથી ગેગ્રીન નામની બીમારીથી પીડિત હતા. રાજીવ શુક્લા લાંબા સમયથી BCCI સાથે જોડાયેલા છે. હાલ તેઓ BCCIના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી રહ્યા […]

બે નિયમોમાં મોટા ફેરબદલ કરવાની તૈયારીમાં BCCI

એક ઓવરમાં બે બાઉન્સર અને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમમાં ફેરફારની ચર્ચાએ જોર પકડ્યું છે New Delhi, તા.૩૧ આગામી આઈપીએલ ૨૦૨૫ની સીઝનને લઈને બીસીસીઆઈએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. રીટેન્શન અંગેના નિયમો ટૂંક સમયમાં જાહેર થઇ શકે છે. હાલમાં બીસીસીઆઈ ડોમેસ્ટિક અને આઈપીએલ સીઝન માટેના બે મહત્વપૂર્ણ નિયમો પર વિચાર કરી રહ્યું છે. આઈપીએલ ૨૦૨૫ પહેલા આ […]

BCCIએ 26 મેચોનું શેડ્યૂલ કર્યું જાહેર,ભારતીય ટીમ કયા દેશ સામે કઈ તારીખે રમશે મેચ

New Delhi,તા.23  ભારતીય ટીમ આવતા વર્ષે જૂન-ઑગસ્ટ, 2025 દરમિયાન ઈંગ્લેન્ડના પ્રવાસ પર રહેશે, જ્યાં યજમાન ટીમ સામે 5 ટેસ્ટ મેચ રમવાની છે, ત્યારે ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચ સીરિઝને લઈને શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આજે (22 ઑગસ્ટ) ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) અને ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડ (ECB) દ્વારા શેડ્યૂલ જાહેરાત કરી છે. હેડિંગ્લે […]

Gautam Gambhir ની 16 પરીક્ષા, ફેલ થશે તો ખેલ ખતમ! BCCI દ્વારા કરાઈ જાહેરાત

New Delhi,તા.23 ભારતીય ટીમના નવા મુખ્ય કોચ ગૌતમ ગંભીરના કાર્યકાળની ‘ગંભીર’ શરૂઆત થઈ છે. તેણે ભારત-શ્રીલંકા સિરિઝથી પોતાના અભિયાન શરૂઆત કરી હતી. જોકે આ દરમિયાન ભારતે ટી20 સિરિઝમાં જીત મેળવી છે, તો વન-ડે સિરિઝમાં હારનો સામનો કરવો પડ્યો છે. આવી સ્થિતિમાં ગૌતમ ગંભીર માટે આગામી મેચો ખૂબ જ મહત્વની રહેવાની છે. તાજેતરમાં જ ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે […]

ભારતીય ટીમ ૨૦૨૫માં રમશે ટેસ્ટ સિરીઝ, BCCI એ શેડ્યૂલ જાહેર

New Delhi, તા.૨૨ ભારતીય ટીમ આ વર્ષે ૨૦૨૪માં ન્યૂઝીલેન્ડ, બાંગ્લાદેશ અને ઓસ્ટ્રેલિયા સામે કુલ ૧૦ ટેસ્ટ મેચ રમશે. પરંતુ હવે BCCIએ આજે ગુરુવારે એક ટ્‌વીટ કરીને મોટી જાહેરાત કરી છે. BCCI એ શેડ્યૂલ જાહેર કરતાં જણાવ્યું છે કે ભારતીય ટીમ આવતા વર્ષે એટલે કે ૨૦૨૫માં ઈંગ્લેન્ડનો પ્રવાસ કરશે. જ્યાં તેઓને પાંચ ટેસ્ટ મેચોની શ્રેણી રમવાની […]