નવી ICC રેન્કિંગમાં બેટિંગમાં Abhishek અને બોલિંગમાં Varun ની લાંબી છલાંગ

Dubai,તા.06  ભારતીય ઓપનર અભિષેક શર્મા આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની નવીનતમ ટી-20 આંતરરાષ્ટ્રીય બેટિંગ રેન્કિંગમાં બીજા સ્થાને ગયાં છે. બુધવારે આઇસીસી દ્વારા બહાર પાડવામાં આવેલી રેન્કિંગમાં અભિષેકે 38 સ્થાનની લાંબી છલાંગ લગાવી છે. વરૂણ ચક્રવર્તી બોલિંગ રેન્કિંગમાં ત્રણ સ્થાનોનો ફાયદો થયો છે અને પાંચમાથી બીજા સ્થાને પહોંચ્યાં છે. અન્ય એક ભારતીય બેટ્સમેન તિલક વર્માએ એક સ્થાન ગુમાવ્યું […]