IPL સ્ટાર અને કાંગારૂઓના તોફાની બેટરની વધુ એક તોફાની ઈનિંગ, ‘હિટમેન’ નો રેકોર્ડ તોડ્યો
Mumbai,તા.20 ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પહેલી વનડેમાં ટ્રેવિસ હેડે પોતાની કારકિર્દીની સર્વશ્રેષ્ઠ ઇનિંગ રમીને ઓસ્ટ્રેલિયાને શાનદાર જીત અપાવી હતી. આ જીત સાથે ઓસ્ટ્રેલિયાની ટીમ સીરિઝમાં 1-0થી આગળ થઇ ગઈ છે. ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયા સામે 316 રનનો લક્ષ્ય રાખ્યો હતો. જેની સામે ઓસ્ટ્રેલિયાએ 6 ઓવરમાં 3 વિકેટ ગુમાવી લક્ષ્યને હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટ્રેવિસ હેડે […]