New Zealandનો બેટ્સમેન વિલ યંગનો ભારતને હરાવવામાં મોટો રોલ
New Delhi,તા.07 ન્યુઝીલેન્ડનો બેટ્સમેન વિલ યંગે કહ્યું કે હું વર્ષોથી રિઝર્વ બેટ્સમેન હતો. તેથી, મેદાન પર પાણી પહોંચાડવાની ભૂમિકા ભજવનાર ખેલાડીની લાગણી હું સારી રીતે સમજું છું. કેન વિલિયમસન જેવાં દિગ્ગજ ખેલાડીની જગ્યા ભરવી સરળ નથી. ભારત સામે ન્યુઝીલેન્ડની 3-0 થી ટેસ્ટ શ્રેણી જીતવામાં મહત્વની ભૂમિકા ભજવનાર વિલ યંગ ચાર વર્ષ માટે અનામત બોલર તરીકે […]