Rajasthan ના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન ગૌચર માટે દાનમાં આપી દીધી

Barmer, તા.૫ રાજસ્થાનના બાડમેર જિલ્લાના બે ભાઈઓએ ૧૭૧ વીઘા જમીન પશુઓના ચારા માટે દાનમાં આપીને શાનદાર ઉદાહરણ રજૂ કર્યું છે. જેની આજે ચારેતરફ ચર્ચા થઈ રહી છે. બંને ભાઈઓએ પોતાના ખાતે રહેલી જમીન પશુઓને ચરવા માટે રાજીખુશીથી દાનમાં આપી દીધી છે. બંને ભાઈઓએ ઉપખંડ અધિકારીની સામે પોતાના દસ્તાવેજો આપ્યા હતા. આજના આ યુગમાં કેટલાય લોકો […]