Banking Sector માં થાપણ કરતા ઊંચી ધિરાણ વૃદ્ધિ માત્ર આંકડાકીય રીતે જ ચિંતાજનક
Mumbai,તા.20 તાજેતરના વર્ષોમાં દેશની બેન્કોમાં ધિરાણ વૃદ્ધિની સરખામણીએ થાપણ વૃદ્ધિ મંદ પડી ગઈ છે તેને લઈને વ્યક્તિ કરાઈ રહેલી ચિંતાને ખાળતા સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (એસબીઆઈ)ના એક રિપોર્ટમાં આ એક આંકડાકીય ગણિત જહોવાનું જણાવ્યું હતું. થાપણ વૃદ્ધિ કરતા ધિરાણ વૃદ્ધિ ઊંચી જોવા મળી રહી છે, ખરી પરંતુ પ્રાપ્ત ડેટાના ઊંડાણથી વિશ્લેષણમાં ચિત્ર કંઈક અલગ જ […]