Surat માં બેંક ખાતા ખોલાવી કિટ અને સીમકાર્ડ દુબઈ મોકલવાનું રેકેટ ઝડપાયું
બેંક એકાઉન્ટનો સાયબરને લગતા ફ્રોડમાં ઉપયોગ કરાતો મુખ્ય આરોપી બેંક એકાઉન્ટ વેચી કરોડપતિ બની ગયો Surat,તા.૪ શહેરમાં કાપોદ્રા પોલીસે નંબર પ્લેટ વિનાની નવી નક્કોર સ્કોર્પિયોમાંથી બે યુવાનને કાપોદ્રા ચાર રસ્તા પાસેથી ઝડપી લીધા હતા.મુખ્ય આરોપી બનાવટી પેઢી ઊભી કરી બેંક એકાઉન્ટ ખોલી તેને સાયબર માફિયાઓને વેચી દેતો હતો. આ બેંક એકાઉન્ટનો સાયબરને લાગતા તમામ ફ્રોડમાં […]